Advertisements
100% Original Guarantee For All Products

એકડે એક પાપડ શેક

EkdeEk

એકડે એક પાપડ શેક,

બગડે બે મણકા લે.

ત્રગડે ત્રણ ઝટપટ ગણ,

ચોગડે ચાર લગાડો નહિ વાર.

પાંચડે પાંચ ચોપડી વાંચ,

છગડે છ રડશો ન,

સાતડે સાત સાંભળો વાત,

આઠડે આઠ ભણો પાઠ,

નવડે નવ બોલો સૌ,

એકડે મીંડે દશ,

હસ ભાઈ હસ.

Advertisements

Leave a Reply

Shopping cart

0

No products in the cart.

%d bloggers like this: