Advertisements
100% Original Guarantee For All Products

કેવી રીતે રૂ .10000 નું રોકાણ 39 વર્ષમાં રૂ .647 કરોડ થઈ ગયું?

જો કોઇએ 1980 માં રુ.10000 નું રોકાણ કરીને વિપ્રોના માત્ર 100 શેર લીધા હશે તો આજે તેના આ રોકાણ નું મુલ્ય રુ. 648 કરોડ છે.હા,પરંતું એ વ્યક્તિએ આ શેરમાં થી કંઈ પણ વેચ્યું ન હોવું જોઇએ.તમે પૂછશો કેવી રીતે?

1980 થી 2019 સુધીમાં કંપની દ્રારા થયેલ વિવિધ કોર્પોરેટ એકશન જેવી કે શેર સ્પ્લીટ​, અને બોનસ ના લીધે મુલ્યમાં આટલો અધધ કહેવાય એવો વધારો થયેલ છે.જે તમે નીચે દર્શાવેલ ચાર્ટ જોઇને સમજી શકો છો.

YEAR ACTION NUMBER OF SHARES FACE VALUE
1980 Initial Investment 100 Rs. 100
1981 1:1 Bonus 200 Rs. 100
1985 1:1 Bonus 400 Rs. 100
1986 Stock split to FV Rs.10 4,000 Rs. 10
1987 1:1 Bonus 8,000 Rs. 10
1989 1:1 Bonus 16,000 Rs. 10
1992 1:1 Bonus 32,000 Rs. 10
1995 1:1 Bonus 64,000 Rs. 10
1997 2:1 Bonus 1,92,000 Rs. 10
1999 Stock split to FV Rs.2 9,60,000 Rs. 2
2004 2:1 Bonus 28,80,000 Rs. 2
2005 1:1 Bonus 57,60,000 Rs. 2
2010 2:3 Bonus 96,00,000 Rs. 2
2017 1:1Bonus 1,92,00,000 Rs. 2
2019 1:3Bonus 2,56,00,000 Rs. 2

આજ નો બંધ ભાવ (NSE: 253 ,October 25,2019) જો ધ્યાનમાં રાખીએ તો રુ. 253 * 2,56,00,000 = રુ. 6,476,800,000  અર્થાત આશરે રુ.  647 કરોડ થાય​.

આ ઉપરાંત​,ડિવિડન્ડની આવક જે પણ કરોડ(આશરે 2 કરોડ​) માં થઇ એ વધારાના નફામાં.

જો કે અત્રે એ ખુલાસો કર​વો જરુરી છે કે હ​વે પછી આ કંપનીમાં કેટલો ફાયદો થશે એ કોઇ નિષ્ણાંતને પૂછીને નિર્ણય લેવો.આવા ઘણા શેર માર્કેટમાં ઉપલબ્ધ છે,જે તમને યોગ્ય માર્ગદર્શન સાથે રોકાણ કર​વામાં આવે અને ધીરજ રાખ​વામાં આવે તો ભ​વિષ્યમાં કરોડપતિ બનાવી શકે!

 

Source: https://getricher.in/2019/investment-of-rs-10000-to-rs-535-crores-in-34-years/

Risk Disclosure:

Investment/Trading in securities Market is subject to market risk, past performance is not a guarantee of future performance. The risk of loss in trading and investment in Securities markets including Equities, Derivatives, commodity and Currency can be substantial. These are leveraged products that carry a substantial risk of loss up to your invested capital and may not be suitable for everyone. You should therefore carefully consider whether such trading is suitable for you in light of your financial condition. Please ensure that you understand fully the risks involved and do invest money according to your risk bearing capacity. MyIndiaMake.com,its associates and Author does not guarantee any returns in any of its products or services. Investment in markets is subject to market risk. Hence, MyIndiaMake.com, its associates and Author are not liable for any losses in any case. All our services are nonrefundable.

Advertisements

Leave a Reply

Shopping cart

0

No products in the cart.

%d bloggers like this: