માં શક્તિની આરાધનાનો પાવન અવસર એટલે નવરાત્રી

સૌ મિત્રોને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.ખુશી અને આનંદથી સૌ ના જીવન છલકી અને મલકી રહે ..અને આપણે સૌ આવા જ પ્રેમભાવથી.. એક લાગણીથી મળતા રહીએ અને ગમતાનો ગુલાલ કરતા રહીએ,એ શુભકામના સાથે,વડીલોને આદરપૂર્વક પૂરા દિલથી પ્રણામ.

Happy-Navratri-Maa-Durga-HD-Wallpaper

નવરાત્રી એ એકતા અને અસત્‍ય પર સત્‍યનો વિજયનો પ્રતિક રૂપ તહેવાર છે. નવરાત્રી ઉત્‍સવ માનવીને પોતાની ભૂલો સમજીને તેને સુધારવાની તક આપે છે. માનવીય સ્‍વભાવમાં ત્રણ પ્રકારના ગુણો આવેલા છે. જે તમોગુણ (જે ડર, લાગણી અને તણાવ દર્શાવે છે.) બીજો રજો ગુણ (જે દયા દર્શાવે છે.) ત્રીજો ગુણ સત્‍વગુણ (જે સત્‍ય, સ્‍વચ્‍છતા, શાંતિ સ્‍વભાવ દર્શાવે છે.) આ ત્રણેય ગુણો પર વિજય મેળવવા માટે ત્રણ ત્રણ દિવસ માં શક્તિની આરાધના કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુંઓ માતાને રાજી કરવા માટે અને દુનિયામાં શાંતિ સદભાવનું વાતાવરણ બનતું રહે તે માટે પ્રાર્થના કરે છે. દશમા દિવસે અસત્‍ય પર સત્‍યની જીતના પ્રતિક રૂપે વિજયા દશમી તહેવાર ઉજવવામાં આવે છે.

Ref:


http://www.gujaratindia.com/about-gujarat/navratri-guj.htm
http://www.ganeshaspeaks.com/guj/article/GUJ_CHAITRI_NAVRATRI_2013.action
https://paramujas.wordpress.com/2006/10/03/neelams-jayehs/

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Up ↑

%d bloggers like this: